Posts

Showing posts from February, 2018

The special speech of Shri Labhubhai Sonani on 'The Rights of Persons with Disabilities Act, 2016' (17-02-2018)

Image
ભાવનગર અંધશાળા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા અને અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘અશક્ત વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ-૨૦૧૬’ પર શ્રી લાભુભાઈ સોનાણીનાં ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું.
તા.૧૭/૦૨/૨૦૧૮ ને શનિવારનાં રોજ સવારે ૧૦.૦૦ કલાકે શ્રી અંધ ઉદ્યોગ શાળા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા અને અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ‘અશક્ત વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ-૨૦૧૬’ પર વિકલાંગતા ક્ષેત્રનાં તજજ્ઞ શ્રી લાભુભાઈ સોનાણીનાં ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વકતવ્યનો મુખ્ય હેતુ વિકલાંગો માટે ઘડાયેલ નવા કાયદાનું જ્ઞાન વિકલાંગ વ્યક્તિઓ સરળતાથી મેળવી શકે, તેનો લાભ ઉઠાવી શકે તેમજ નવા કાયદા અનુસાર વિકલાંગ વ્યક્તિઓ પોતાના અધિકારોથી પરિચિત બને તે હતો. પોતાના વક્તવ્યમાં શ્રી લાભુભાઈ સોનાણીએ ‘અશક્ત વ્યક્તિઓનો અધિકાર અધિનિયમ-૨૦૧૬’નાં ૧૭ પ્રકરણો-તેની ૧૦૨ કલમો અને પેટા કલમો અનુસાર સમજૂતી આપી હતી. જેમાં વર્તમાન રાજ્ય સરકારે વિકલાંગોનાં હિતાર્થે ભરવાના વિવિધ પગલાઓ ધારાની કલમો જેવી કે કલમ ૬૦ મુજબ કેન્દ્રીય સલાહકાર બોર્ડ, કલમ ૬૬ મુજબ રાજ્ય …