અખિલ હિન્દ અંધજન ધ્વજદિન સપ્તાહ તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૮

રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર   જિલ્લા શાખા આયોજિત
C\o. અંધ ઉદ્યોગ શાળા કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર
(ફોન.૦૨૭૮-૨૫૧૭૦૨૫)
અખિલ હિન્દ અંધજન ધ્વજદિન સપ્તાહ
તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૮
*********************
તારીખ : ૧૪/૦૯/૨૦૧૮ ને શુક્રવારનાં રોજ
સ્થળઃ ઘોઘાગેઇટ, ભાવનગર
સમયઃ સવારે ૧૦.૦૦ કલાકે
ઉદ્ઘાટક : શ્રી મનભા મોરી
(મેયરશ્રી, ભાવનગર મહાનગર પાલિકા)
********************
તારીખ : ૧૭/૦૯/૨૦૧૮ને સોમવારનાં રોજ
સ્થળઃ નિર્મળનગર, ભાવનગર
સમયઃ સવારે ૧૧.૦૦ કલાકે
ઉદ્ઘાટક : શ્રી સુરેશભાઈ ધાંધલ્યા
(કૉર્પોરેટર, ભાવનગર મહાનગર પાલિકા)
અંધજનોનાં સર્વાંગી વિકાસમાં ઉદાર હાથે ફાળો આપો..


-: ભાવભર્યું નિમંત્રણ :- પ્રજ્ઞાપંથી અવાજનાં અંજવાળે- વિશિષ્ટ પ્રદર્શન

-: ભાવભર્યું નિમંત્રણ :-
 પ્રજ્ઞાપંથી અવાજનાં અંજવાળે- વિશિષ્ટ પ્રદર્શન  
તા. ૨૬,૨૭અને ૨૮ (બુધગુરુશુક્ર)
સમય : સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦
સ્થળ : શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા,
નવા ફિલ્ટર સામેવિદ્યાનગર-ભાવનગર